%%%======== આમત્રણ==========%%% તા.:- /૦૬/૨૦૧૪
શ્રી દૈવજ્ઞ શિક્ષણ મંડળ દ્વારા ઇનામ વિતરણ અને દૈવજ્ઞ સમાજ ની સાધારણ સભા નો કાર્યકમ તા.૨૨.૦૬.૨૦૧૪ ને રવિવારના દિને અને સમય ૪.૦૦ કલાકે સાંજે શ્રી દૈવજ્ઞ પંચ ની વાડી માં આયોજન કરેલ છે.તો સર્વે દૈવજ્ઞ જ્ઞાતિ જનો અ અચૂક ના અવશ્ય હાજરી આપવા વિનતી

લિ.
શ્રી મંદાબેન આઈ. તળેકર
અધ્યક્ષ,શ્રી દૈવજ્ઞ શિક્ષણ મંડળ ધરમપુર
t ઈમાન
વિતરણ માં દૈવજ્ઞ જ્ઞાતિ માંથી કોઈ પણ પ્રકાર ના સાસ્કૃતિક પ્રોગ્રામ કરવો હોઈ તો
નીચે આપેલ કાપલી માં નામે અને પ્રોગ્રામ ની વિગત ભરી ૨૧/૦૬/૨૦૧૪ સાંજે સુધી જમા
કરવું.
t સભા
પૂરે થયે સ્વરુચિ ભોજન ની વ્યવસ્થા રાખવા માં આવેલ છે
t આ કાર્યકમ ને સફળ બન્નાવા યથા શક્તિ યોગદાન સ્વીકારવા માં આવશે .
.".........................."......................................................"............................".....
પ્રોગ્રામ માં ભાગ લેવા માટે નું ફોર્મ
નામ:-.................................................................................
મોબાઈલ નબર:--------------------------
પ્રોગ્રામ ની વિગત
:-..............................................................અંદાજીત સમય
:-.................
t ફોર્મ જમા નહિ કરશે તો પ્રોગામ કરી શકશે નહિ. tવય મર્યાદા નથી .
વિશેષ નોધ :-શિક્ષણ ફંડ ને સક્ષમ બન્નાવા દૈવજ્ઞ ભાઈઓ-બહેનો દ્વારા દર મહિને યથા શક્તિ
ફાળો-સહકાર આપવા વિનતી
No comments:
Post a Comment